Gujarati News

Gujarati News

News of Monday, 4th May 2020

લખનૌમાં ભારે વરસાદ સાથે કરા પડયા આગામી ૪૮ કલાકમાં ઘણા રાજયોમાં આંધી-તુફાનની આશંકા

લખનૌઃ ઉત્તર ભારતમાં મોસમનો ખુશનુમાં મિજાજ સામે આવ્યો છે. શનિવારથી વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઇ છે. ઉત્તર પ્રદેશની રાજધાની લખનૌમાં પણ સુહાના મોસમનો નજારો જોવા મળ્યો.

લખનૌમાં ભારે વરસાદ સાથે અમુક વિસ્તારોમાં કરા પણ પડયા. આકાશ વાદળોથી ઘેરાયેલું છે. લોકડાઉનમાં લોકોને મજા પડી ગઇ.

(11:35 pm IST)