Gujarati News

Gujarati News

News of Monday, 4th May 2020

મુંબઇઃ ત્રણ કબ્રસ્તાનોમાં કોરોના પીડિતોના શબોને દફનાવવા પર રોકની માંગવાળી અરજી પર સુનાવણીનો સુપ્રીમ કોર્ટનો ઇનકાર

સુપ્રીમ કોર્ટએ મુંબઇના બાંદ્રા પશ્ચિમ ક્ષેત્રમા ત્રણ કબ્રસ્તાનોમા કોરોના પીડીતોના શબોને દફનાવવા પર રોક લાગવવા માટે એક અરજી પર વિચાર કરવાથી ઇનકાર કરી દીધો અને મામલાને બોમ્બે હાઇકોર્ટમાં પરત મોકલવામાં આવ્યો.

(11:33 pm IST)