Gujarati News

Gujarati News

News of Monday, 4th May 2020

છતીસગઢઃ રાજનાંદ ગાંવમાં શરાબની દુકાનો બહાર જામી ભીડ સોશિયલ ડિસ્ટેન્સીંગનો અભાવ

દેશભરમા જારી લોકડાઉન . વચ્ચે છતીસગઢના રાજનાંદગાંવમાં સરકાર દ્વારા શરાબની દુકાનો મોલવાના નિર્દેશ પછી શરાબની દુકાનો બહાર લોકોની ભીડ જમા થઇ પોલીસને એમની વચચે સોશલ ડિસ્ટેંસિંગ બનાવી રાખવામા ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડયો.

(11:32 pm IST)