Gujarati News

Gujarati News

News of Monday, 4th May 2020

દિલ્લીઃ એક કર્મચરીમાં કોરોનાની પુષ્ટિ થયા પછી બીએસએફ મુખ્યાલયના પ્રથમ અને બીજા માળને બંધ કર્યા

નવી દિલ્લીઃ દિલ્લીના સીજીઓ કોમ્પ્લેક્ષમાં મુખ્યાલયમાં કાર્યરત બીએસએફના એક કર્મચારીને કાલે રાત્રે કોરોના પોઝીટીવ આવ્યો છે કાર્યાલયના પ્રથમ અને બીજા ફલારને સેનીટાઇઝેશન માટે બંધ કરવામા આવ્યા છે.

(11:30 pm IST)