Gujarati News

Gujarati News

News of Monday, 4th May 2020

જમ્મુ-કાશ્મીરના કુપવાડા જિલ્લામાં આતંકવાદી હુમલામા CRPFના ૩ જવાન શહીદ

જમ્મુઃ જમ્મુ-કાશ્મીર કુપવાડા જિલ્લામાં આજ ફરી આતંકી હુમલો થયો છે આતંકીયોના હુમલામા સીઆરપીએફના જવાન શહીરદ થયાના ખબર છે એક આતંકીનુ પણ મોત થયાના ખબર છે.

(10:34 pm IST)