Gujarati News

Gujarati News

News of Monday, 4th May 2020

ઈતિહાસના મોટા ઘટાડા.....

તીવ્ર વેચવાલીનો દોર યથાવત રીતે જારી રહ્યો

મુંબઈ, તા. : સોમવારે ઘરેલુ શેર બજારોમાં જોરદાર વેચવાલી જોવા મળી હતી. નબળા વૈશ્વિક અને ઘરેલું સંકેતોને કારણે મુખ્ય સૂચકાંકો ધરાશાયી થયા હતા. ઘણા હેવીવેઇટ્સ શેરોમાં મોટો ઘટાડો જોવા મળ્યો હતો. બીએસઈ સેન્સેક્સ ,૦૦૨ અંક એટલે કે .૯૪ ટકા તૂટી ૩૧,૭૧૫ ની સપાટીએ બંધ રહ્યો હતો. તે સમયે, નિફ્ટી ૫૦ સૂચકાંક ૫૬૬ અંક અથવા .૭૪ ટકા ઘટીને ,૨૯૪ પોઇન્ટ પર હતો. હજુ સુધીના સૌથી મોટા ઘટાડા નીચે મુજબ છે.

*          ૨૩મી માર્ચના દિવસે સેંસેક્સમાં ૩૯૩૫ પોઇન્ટનો ઘટાડો થયો

*          ૧૨મી માર્ચ ૨૦૨૦ના દિવસે સેંસેક્સમાં ૨૯૧૯ પોઇન્ટનો ઘટાડો

*          ૧૬મી માર્ચ ૨૦૨૦ના દિવસે સેંસેક્સમાં ૨૭૧૩ પોઇન્ટનો ઘટાડો

*          ચોથી મે ૨૦૨૦ના દિવસે સેંસેક્સમાં ૨૦૦૨ પોઇન્ટનો ઘટાડો

*          નવમી માર્ચ ૨૦૨૦ના દિવસે સેંસેક્સમાં ૧૯૪૨ પોઇન્ટનો ઘટાડો

*          ૧૮મી માર્ચના દિવસે સેંસેક્સમાં ૧૭૧૦ પોઈન્ટનો ઘટાડો

*          ૨૪મી ઓગસ્ટ ૨૦૧૫ના દિવસે ૧૬૨૫ પોઇન્ટનો ઘટાટો

*          ૨૮મી ફેબ્રુઆરી ૨૦૨૦ના દિવસે ૧૪૪૮ પોઇન્ટનો ઘટાટો

*          ૨૧મી જાન્યુઆરી ૨૦૦૮ના દિવસે ૧૪૦૮ પોઇન્ટનો ઘટાડો

*          પહેલી એપ્રિલ ૨૦૨૦ના દિવસે ૧૨૦૩ પોઇન્ટનો ઘટાડો

*          ૨૪મી ઓક્ટોબર ૨૦૦૮ના દિવસે ૧૦૭૧ પોઇન્ટનો ઘટાડો

*          ૨૧મી એપ્રિલ ૨૦૨૦ના દિવસે ૧૦૧૧ પોઇન્ટનો ઘટાડો

*          પહેલી ફેબ્રુઆરી ૨૦૨૦ના દિવસે સેંસેક્સ ૯૮૮ પોઇન્ટ ઘટ્યો

*          ૧૭મી માર્ચ ૨૦૦૮ના દિવસે ૯૫૧ પોઇન્ટનો ઘટાડો

*          ત્રીજી માર્ચ ૨૦૦૮ના દિવસે ૯૦૧ પોઇન્ટનો ઘટાડો

*          છઠ્ઠી માર્ચ ૨૦૨૦ના દિવસે ૮૯૪ પોઇન્ટનો ઘટાડો

*          ૨૨મી જાન્યુઆરી ૨૦૦૮ના દિવસે ૮૭૫ પોઇન્ટનો ઘટાડો

*          છઠ્ઠી જુલાઈ ૨૦૦૯ના દિવસે ૮૭૦ પોઇન્ટનો ઘટાડો

*          છઠ્ઠી જાન્યુઆરી ૨૦૧૫ના દિવસે ૮૫૫ પોઇન્ટનો ઘટાડો

*          બીજી ફેબ્રુઆરી ૨૦૧૮ના દિવસે ૮૪૦ પોઇન્ટનો ઘટાડો

*          ૧૧મી ફેબ્રુઆરી ૨૦૦૮ના દિવસે ૮૩૪ પોઇન્ટનો ઘટાડો

*          ૧૮મી મે ૨૦૦૬ના દિવસે ૮૨૬ પોઇન્ટનો ઘટાડો

*          ૧૭મી માર્ચ ૨૦૨૦ના દિવસે ૮૧૧ પોઇન્ટનો ઘટાડો

(8:11 pm IST)