Gujarati News

Gujarati News

News of Monday, 4th May 2020

ટાટા મોટર્સ જગુઆરના સીઈઓ રાલ્ફ સ્પેથ રોયલ સોસાયટી ઓફ યુ.કે. ફેલો તરીકે પસંદગી પામ્યા

લંડન : ટાટા મોટર્સ જગુઆર લેન્ડ રોવરના સીઈઓ સર રાલ્ફ સ્પેથ રોયલ સોસાયટી ઓફ યુ.કે.ફેલો તરીકે પસંદગી પામ્યા છે. સાયન્સ ,ટેક્નોલોજી ,એન્જીનીઅરીંગ ,તથા મેથેમેટિક્સ ક્ષેત્રે સંશોધનને પ્રોત્સાહન આપવામાં મહત્વનું યોગદાન આપવા બદલ તેમની ઉપરોક્ત સોસાયટીમાં ફેલો તરીકે પસંદગી થઇ હોવાનું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(7:06 pm IST)