Gujarati News

Gujarati News

News of Monday, 4th May 2020

" પવિત્ર રમઝાન માસમાં ભુખ્યાને ભોજન " : 10 દિરહામનું ડોનેશન આપી વિશ્વની સૌથી ઉંચી ઇમારત બુર્ઝ ખલીફામાં એક એલઇડીનો ઝગમગાટ કરાવો : અત્યાર સુધીમાં 1 લાખ 76 હજાર લોકોએ ડોનેશન આપ્યું : ઇમારતની કુલ 12 લાખ એલઇડી રોશન કરાવવાની નેમ

દુબઇ : પવિત્ર રમઝાન માસમાં ઓછામાં ઓછા 1 કરોડ ભૂખ્યા લોકોને ભોજન આપવા વિશ્વની સૌથી ઉંચી ઇમારત બુર્ઝ ખલીફામાં એક અનોખું આયોજન હાથ ધરાયુ છે.જે મુજબ આ સત્કાર્યમાં 10 દિરહામનું ડોનેશન આપનાર વતી 1 એલઇડીની રોશની કરાશે
  બુર્ઝ ખલીફામાં કુલ 12 લાખ એલઇડી છે.જે પૈકી 1 લાખ 76 હજાર એલઇડી રોશન થઇ ચુકી છે.તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(6:46 pm IST)