Gujarati News

Gujarati News

News of Monday, 4th May 2020

સ્પેન અને ફ્રાન્સમાં મૃત્યુઆંક પહેલાથી ઓછો થવા લાગ્યો

દિવસઃ કુલ ૧૦૦ મૃત્યુ થયા બાદ

સ્પેનઃ ઈટાલી અને ફ્રાન્સ જેવા હાર્ડ હિટ દેશોમાં દરરોજ મૃત્યુની સંખ્યા પહેલા કરતા ઓછી થઈ છે. સ્પેનમાં ૨ એપ્રીલે સૌથી વધુ ૯૬૧ મોત થયેલ. જયારે હાલમાં દરરોજનો મૃત્યુઆંક ૨૬૦ થી ૪૬૦ વચ્ચે રહેલ. ફ્રાન્સમાં ૧૫ એપ્રીલે સૌથી વધુ ૧૪૩૮ લોકો કોરોનાથી મૃત્યુ પામેલ. છેલ્લા એક અઠવાડીયામાં ફ્રાન્સમાં ૧૫૦ થી ૪૫૦ વચ્ચે મૃતાંક રહેલ. ઈટાલીમાં દરરોજ મોતનો આંકડો છેલ્લા ૧૦ દિવસમાં ૫૦૦થી ઓછો રહેલ.

(12:58 pm IST)