Gujarati News

Gujarati News

News of Saturday, 4th April 2020

ગાયીકા કનિકાકપુરનો પાંચમો કોરોના ટેસ્‍ટ રીપોર્ટ નેગેટીવ

લખનૌ : બોલીવુડ ગાયીકા કનિકા કપુરનો કોવિડ-૧૯ માટે પાંચમા ટેસ્‍ટનું પરિણામ નેગેટીવ આવ્‍યું છે. જો કે એને પી.જી.આઇ. હોસ્‍પિટલ લખનૌમાં રહેવું પડશે જયાં સુધી કે એક વધુ ટેસ્‍ટનું પરિણામ નેગેટીવ ન આવે ત્‍યાં સુધી.

(10:20 pm IST)