Gujarati News

Gujarati News

News of Saturday, 4th April 2020

કોરોનાથી બચવા માટે યોગી સરકારએ ૬૮ કરોડ ટ્રિપલ લેયરવાળા સ્‍પેશ્‍યલ ખાદી માસ્‍ક બનાવવાનો ઓર્ડર આપ્‍યો

લખનૌ : કોરોનાથી બચવા માટે યોગી સરકારએ ૬૮ કરોડ ટ્રિલ લેયરવાળા સ્‍પેશ્‍યલ ખાદી માસ્‍ક બનાવવાનો ઓર્ડર આપયો આ માસ્‍કનો ધોઇને ફરી વખત ઉપયોગ કરી શકાય છે. ગરીબનો મફત આપવામાં આવશે બાકીના લોકો માટે સામાન્‍ય કિંમત હશે.

(9:21 pm IST)