Gujarati News

Gujarati News

News of Saturday, 4th April 2020

ગોવામાં કોરના વાયરસના પોઝીટીવ મામલાની સંખ્‍યા વધીને ૭ થઇ ગઇ છે

નવી દિલ્‍હી : ગોવાના સ્‍વાસ્‍થ્‍ય મંત્રી વિશ્વજીત રાણેએ જાણકારી આપી કે સેંટ એસ્‍ટીવના એક વ્‍યકિતનો કોરોના વાયરસ ટેસ્‍ટ પોઝીટીવ આવ્‍યો છે. એણે વિદેશયાત્રા કરી હતી.

ગોવામાં કોરોના વાયરસના પોઝીટીવ મામલાની સંખ્‍યા વધીને ૭ થઇ ગઇ છે.

(9:14 pm IST)