Gujarati News

Gujarati News

News of Saturday, 4th April 2020

આબુમાં માદા રીંછના રસ્તા ઉપર આંટાફેરા

આબુ : રાજસ્થાનના હીલ સ્ટેશન માઉન્ટ આબુમાં દિવસ દરમિયાન રીંછ આંટા ફેરા કરતા લોકોમાં ભયનો માહોલ છવાયો છે.  લોકડાઉન અંતર્ગત જરૂરી વસ્તુઓ લેવા નિકળેલ લોકોના જણાવ્યા મુજબ માદા સાથે જંગલની સીમા ઓળંગી શહેરી વિસ્તારમાં આરામથી ફરી રહી હતી. ચાલીને જતા લોકોએ માદા રીંછ અને બચ્ચાની તસ્વીરો પણ લીધી હતી.

(3:51 pm IST)