Gujarati News

Gujarati News

News of Saturday, 4th April 2020

રાજસ્થાનઃ બિકાનેરમાં બે લોકો કોરોના પોઝીટીવ મળ્યાઃ તબલીગી જમાતમાં ભાગ લીધો હતો

જયપુરઃ રાજસ્થાન સ્વાસ્થ્ય વિભાગના મુતાબિક દિલ્લીમાં તબલીગી જમાતના કાર્યક્રમમાં ભાગ લેવાવાળા બિકાનેરના બે લોકોના કોરોના ટેસ્ટ પોઝીટીવ આવ્યા છે.

રાજસ્થાનમાં અત્યારે કોરોના મામલાની સંખ્યા ૧૪૦ થઇ ગઇ છે આમાં બે ઇટાલીના નાગરિક અને ૧૬ તબલીગી જમાતના કાર્યક્રમમાં ભાગ લેવાવાળા લોકો શામેલ છે.

(12:00 am IST)