Gujarati News

Gujarati News

News of Saturday, 4th April 2020

દિલ્લીઃ વસંત કુંજમાં લોકડાઉનનું ઉલ્લંઘન કરવા પર પુત્રએ પિતા વિરૂધ્ધ કેસ દાખલ કર્યો

ન્યુ દિલ્લીઃ દિલ્લીના વસંતકુંજમાં લોકડાઉનનું ઉલ્લંધન કરવાનો આરોપ લગાવતા એક વ્યકિતએ પોતાના પિતા વિરૂધ્ધ કેસ દાખલ કર્યો છે. પોલીસમાં દાખલ ફરિયાદ વિરૂધ્ધ એના પિતા દરરોજ લોકડાઉનના નિયમોનું ઉલ્લંધન કરતા ઘરથી નીકળી જતા હતા.

(12:00 am IST)