Gujarati News

Gujarati News

News of Thursday, 4th April 2019

ઓફીસમા મારી ગઇ ડ્રગ અધિકારીે : પતિને ડ્રગ માફિયા પર શંકાઃ સીબીઆઇ તપાસની માંગ

એક કેમિસ્ટ દ્વારા પંજાબ સરકારની ફૂડ અને ડ્રગ કેમિકલ લેબોરેટરીમાં  ૩૬ વર્ષની અધિકારી નેહા શૌરીના ને મારી નાખવામા આવી. પતિ વરૂણ મોંગાએ આ હત્યામાં ડ્રગ માફીયા સામેલ હોવાની શંકા દર્શાવી છે. માંગાએ  આ મામલામા સીબીઆઇની તપાસની માંગ કરતા કહ્યું છે કે હત્યાનુ કારણ પેશેવર પ્રતિદંદ્વિતા હોઇ શકે છે.

(12:00 am IST)