Gujarati News

Gujarati News

News of Thursday, 4th March 2021

મહારાષ્ટ્ર અને કેરળમાં ૪૫૦૦થી વધુ કેસ નોંધાયા, મહારાષ્ટ્રમાં ૧૦ હજારની આસપાસ કોરોના કેસ પહોંચી ગયા

એકલા મુંબઈમાં ૧૧૨૧, નાગપુરમાં ૧૧૮૧ અને પુણેમાં લગભગ ૧૬૯૬  નવા કેસ નોંધાતા મોટો ખળભળાટ : રાજકોટમાં ૫૭,સુરતમાં ૮૭, વડોદરામાં ૮૨ અને અમદાવાદમાં ૧૧૫ નવા કોરોના કેસ સાથે ગુજરાતમાં ૪૭૫ કેસ નોંધાયા

મહારાષ્ટ્ર

:

૯,૮૫૫

કેરળ

:

૨,૭૬૫

પુણે

:

૧,૬૯૬

નાગપુર

:

૧,૧૮૧

મુંબઈ

:

૧,૧૨૧

પંજાબ

:

૭૭૨

અમરાવતી

:

૬૬૧

કર્ણાટક

:

૫૨૮

તામિલનાડુ

:

૪૮૯

ગુજરાત

:

૪૭૫

મધ્યપ્રદેશ

:

૪૧૭

બેંગ્લોર

:

૩૧૧

છત્તીસગઢ

:

૨૬૭

દિલ્હી

:

૨૪૦

હરિયાણા

:

૨૪૦

પે બંગાળ

:

૨૨૫

રાજસ્થાન

:

૨૧૫

ચેન્નાઈ

:

૧૮૪

તેલંગણા

:

૧૬૮

ઈન્દોર

:

૧૫૬

આંધ્રપ્રદેશ

:

૧૩૫

અમદાવાદ

:

૧૧૫

જમ્મુ કાશ્મીર

:

૧૦૪

ઓડીશા

:

૯૭

ભોપાલ

:

૯૦

સુરત

:

૮૭

વડોદરા

:

૮૨

હિમાચલ પ્રદેશ

:

૭૭

ઉત્તરપ્રદેશ

:

૭૭

કોલકતા

:

૭૩

ગોવા

:

૭૦

રાજકોટ

:

૫૭

ચંદીગઢ

:

૫૬

ઉત્તરાખંડ

:

૪૫

જયપુર

:

૪૦

બિહાર

:

૩૧

ઝારખંડ

:

૩૧

લખનૌ

:

૨૫

(1:26 pm IST)
  • સ્વીડનમાં આઠ લોકોને છૂરી હુલાવી દેવાઇ: હુમલો કરનાર ઝડપાઈ ગયો: ત્રાસવાદી હુમલો થયાનું મનાય છે access_time 1:14 am IST

  • પાકિસ્તાનની સીંધ વિધાનસભામાં બઘડાટીઃમહિલા સભ્યો જીવ બચાવીને ભાગી : ઇમરાન ખાનની તેહરીકે ઇન્સાફ પાર્ટીના નેતાઓ વચ્ચે અંદરોઅંદર યાદવાસ્થળી access_time 1:23 pm IST

  • કોંગ્રેસના ધારાસભ્ય કિરીટ પટેલના ભાઇ ડો. કે.સી. પટેલની ધરપકડ : બ્રહ્મસમાજની પત્રીકા વાયરલ થવાના મામલે કોંગ્રેસના ધારાસભ્ય કિરીટ પટેલના ભાઇ ડો. કે.સી. પટેલની ધરપકડ કરાયાનું બિનસત્તાવાર સુત્રોમાંથી જાણવા મળે છે access_time 1:22 pm IST