Gujarati News

Gujarati News

News of Monday, 4th March 2019

પી.એમ. ફરી ખોટું બોલ્યાઃ અમેઠીમાં ઓર્ડિનેંસ ફેકટરીના શિલાન્યાસ પર રાહુલ

કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ પોતાના સંસદીય ક્ષેત્ર અમેઠી (ઉત્તરપ્રદેશ) મા પ્રધાનમંત્રી દ્વારા ઓર્ડિનેસ ફેકટરીના શિલાન્યાસ પર સોમવારના ટવિટ કર્યુ પ્રધાનમંત્રીજી, અમેઠીની ઓર્ડિનેંસ ફેકટરીનું શિલાન્યાસ ર૦૧૦ માં મે પોતે કર્યુ હતુ એમણે લખ્યું કાલે આમ અમેઠી ગયા અને તમારી આદતથી મજબૂર થઇ આપ ફરી  ખોટું બોલ્યા શું આપને જરાપણ શરમ નથી આવતી.

(10:27 pm IST)