Gujarati News

Gujarati News

News of Saturday, 4th January 2020

મિષાીમાં નેતૃત્‍વની કમી હતી, ટાટા બ્રાંડની છબી ખરાબ કરીઃ સૂપ્રિમ કોર્ટમાં રતનટાટાની સ્‍પષ્‍ટતા

           ટાટા સન્‍સના માનદ ચેરમેન રતન ટાટાએ શુક્રવારના નેશનલ કંપની લો અપિલેટ ટ્રિબ્‍યુનલ (એનસીએલએટી) દ્વારા ટાટા સન્‍સના એકઝીકયુટીવ ચેરમેન તરીકે સાઇરસ મિષાીની બહાલી વિરૂદ્ધ કોર્ટમાં અરજી દાખલ કરી.

            અરજીમાં રતન ટાટાએ કહ્યું કે મિષાીમાં નેતૃત્‍વની ઉણપ હતી અને તે ટાટા બ્રાંડની  છબી ખરાબ કરી રહ્યા હતા.

(11:33 pm IST)