Gujarati News

Gujarati News

News of Saturday, 4th January 2020

ઇન્‍દોરમાં સત્તાના અહંકારમાં સરકારી અધિકારીઓને ધમકાવતા જોવા મળ્‍યા બીજેપી મહાસચિવ કૈલાશ વિજય વર્ગીય : વીડિયો વાયરલ થયો

           બીજેપી મહાસચિવ કૈલાશ વિજય વર્ગીયનો એક વિડીયો વાયરલ થયો છે જેમાં તે ઇન્‍દોરમાં સરકારી અધિકારીઓને ધમકાવતા જોવા મળ્‍યા છે.

            વીડિયોમાં વિજયવર્ગીય કહી રહ્યા છે કે અમારા સંઘ (આરએસએસ) ના નેતા છે. (અહીં) નહીતર અમે આજ ઇન્‍દોરમાં આગ લગાવી દેત.

            જયારે મધ્‍યપ્રદેશ કોંગ્રેસ પ્રવકતા નીલાભ શુકલાએ કૈલાશ વિરૂદ્ધ કાર્યવાહીની માંગ કરી છે.

(10:19 pm IST)