Gujarati News

Gujarati News

News of Saturday, 4th January 2020

કોણ હતા અમેરિકી એરસ્‍ટ્રાઇકમાં માર્યા ગયેલ ઇરાની જનરલ કાસિમ સુલેમાની ?

            અમેરિકી એરસ્‍ટ્રાઇકમાં શુક્રવારના માર્યા ગયેલ જનરલ કાસિમ સુલેમાની ૧૯૯૮ થી ઇરાનના ઇસ્‍લામીક રેવોલ્‍યુશનરી ગાર્ડ કોર્પ્‍સના પ્રમુખ હતા.

            ૧૯પ૭ માં એક ગરીબ ખેડૂત પરિવારમાં જન્‍મેલ સુલેમાનીને  ભવિષ્‍યના રાષ્‍ટ્રપતિ પણ કહેવામાં આવતા હતા.

            સુલેમાનીએ આઇ.એસ.આઇ.એસ. ને હટાવવામા મદદ કરી અને પヘમિ એશિયામાં ઇરાનનો પ્રભાવ વધારવામાં પણ એમની મહત્‍વપૂર્ણ ભૂમિકા  હતી. સુલેમાની ઘણી વખત જીવણેલ હુમલાથી બચ્‍યાહતા.   

(10:17 pm IST)