Gujarati News

Gujarati News

News of Saturday, 4th January 2020

સીએએ પ્રદર્શનો દરમ્‍યાન બિહારમાં કિશોરની હત્‍યાના મામલામાં ૬ લોકોની ધરપકડ

            નાગરિકતા સંશોધન કાનૂન (સીએએ) વિરૂદ્ધ પટના (બિહાર)ની એક રેલીમાં  સામેલ થયેલ આમિર હંઝલા (૧૮) ની હત્‍યાના આરોપમાં ૬ લોકોની ધરપકડ કરવામાં આવી છે.

            આરોપીઓમાં હિન્‍દુ પુંત્ર સંગઠનના ર૩ વર્ષીય નાગેશ સમ્રાટ અને હિંદુ સમાજ સંગઠનના ર૧ વર્ષીય વિકાસકુમાર છે. આમિરનો મૃતદેહ પ્રદર્શન પછી ૧૦ દિવસ બાદ ૩૧ ડિસેમ્‍બરના મળ્‍યો હતો.

(9:55 pm IST)