Gujarati News

Gujarati News

News of Saturday, 4th January 2020

ઠંડીમાં તરસ છીપાવવા હાડ મારી

જમ્મુ- કાશ્મીરમાં પારો સતત માઈનસમાં રહી રહ્યો છે. શ્રીનગરમાં માઈનસ ૩ ડિગ્રી ઠંડી અને બરફવર્ષાના કારણે પાઈપલાઈનમાં પાણી જામી જતા લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. પીવાના પાણી માટે મહિલાઓએ દુર- દુર સુધી પાણી ભરવા જવું પડી રહ્યું છે.

(1:03 pm IST)