Gujarati News

Gujarati News

News of Saturday, 4th January 2020

તેલંગણામાં માતાની સાથે સૂઇ રહેલી ૪ વર્ષની બાળકીનું અપહરણ કરી સગાએ કર્યો રેપ

તેલંગણા પોલીસના જણાવ્‍યા મુજબ ૩૧ ડીસેમ્‍બરની રાત્રે એક સગાએ ઘરમાં ઘૂસી માતા અને દાદી સાથે સૂઇ રહેલ ૪ વર્ષની બાળકીનું અપહરણ કરી તેના ઉપર રેપ કર્યો.

પોલીસએ કહ્યું જયારે માતાએ સવારના પુત્રીને ન જોઇ તો તપાસ કર્યા પછી છોકરી ખેતરમાંથી મળી આવી. આરોપી સામે પોકસો એકટને લઇ મુકદમો દાખલ કર્યો છે. બાળકીને ઇજા થઇ હતી જે પછી તેને હોસ્‍પિટલે લઇ જવામાં આવી.

(12:00 am IST)