Gujarati News

Gujarati News

News of Saturday, 4th January 2020

ગૂગલ મોટા નફા પાછળ ભાગી, માનવાધિકાર મામલાઓને નજરઅંદાઝ કર્યાઃ પૂર્વ અધિકારીની પ્રતિક્રિયા

            ગૂગલના પૂર્વ ઇન્‍ટરનેશનલ રિલેસન્‍શ હેડ રોસ લાજેઉનેસનો આરોપ છે કે કંપની નેતૃત્‍વએ સેન્‍સર્ડ મીની સર્ચ ઇંજન માટે યોજના બનાવી પણ માનવાધિકાર પ્રોગ્રામની એમની માંગને નજરઅંદાજ કરી.

            એમણે કહ્યું ગૂગલ મોટા નફા પાછળ ભાગી એમણે કહ્યું કે કંપનીએ પ્રોજેકટ ડ્રેગન ફલાઇના નીતિગત મામલાની જવાબદારી તેનાથી લઇ એક સહકર્મીને આપી દીધી હતી.

(8:53 am IST)