Gujarati News

Gujarati News

News of Saturday, 4th January 2020

ગૂગલના સીનીયર યુવા મહિલાઓને કરતા પરેશાનઃ રડાવતા હતાઃ પૂર્વ વરિષ્‍ઠ અધિકારીની ટિપ્‍પણી

 ગૂગલના પૂર્વ ઇન્‍ટરનેશનલ રિલેશન્‍સ હેડ રોસ લાજેઉનેસએ ખુલાસો કર્યો છે કે કંપનીમાં અધિકારી ત્‍યાં કાર્યરત યુવા મહિલાઓ પર ચિલ્લાતા હતા જેથી તે રડતી હતી.

એમણે ત્‍યાં નસ્‍લભેદી રૂઢ઼િવાદિતા હોવાની વાત બતાવતા કહ્યું કે એક વખત એમના બોસએ કહ્યું હતુ તમે એશિયાઇ લોકો પણ માઇક્રોફોન પર આવો જાણુ છુ તમને પૂછવાનુ પસંદ નથી.

(12:00 am IST)