Gujarati News

Gujarati News

News of Saturday, 4th January 2020

તમે દેશની કોઇપણ હોસ્‍પિટલ જોઇ લ્‍યો ત્‍યાં થોડી ઘણી ખામીઓ તો હશે જ : રાજસ્‍થાનના મુખ્‍યમંત્રી અશોક ગહલોતની પ્રતિક્રિયા

કોટા ( રાજસ્‍થાન) ની જે.કે. લોન હોસ્‍પિટલમાં ૧૦૦ થી વધારે નવજાતોના મોત પછી હોસ્‍પિટલમાં સફાઇ વ્‍યવસ્‍થાને લઇ મુખ્‍યમંત્રી અશોક ગેહલોતએ કહ્યું છે કે તમે દેશની કોઇપણ હોસ્‍પિટલમાં જાવ ત્‍યાં કંઇક તો ખામીઓ જોવા મળશે જ.

એમણે કહ્યું આલોચના કરવી મીડીયા અને લોકોનો હકક છે આનાથી સરકારની આંખો ખૂલે છે સરકાર વ્‍યવસ્‍થાઓને સારી બનાવે છે.

(12:00 am IST)