Gujarati News

Gujarati News

News of Saturday, 4th January 2020

હિમાચલમાં છેલ્લા ૧૦ વરસોની તુલનામાં ર૦૧૯ માં સૌથી ઓછી હત્‍યાઓ થઇઃ હિમાચલ પ્રદેશ ડીજીપી મરડીની પ્રતિક્રિયા

હિમાચલ પ્રદેશના ડીજીપી એસ.આર. મરડીએ કહ્યું છે કે રાજયમાં છેલ્લા ૧૦ વરસોની સરખામણીમાં વર્ષ ર૦૧૯ માં સૌથી ઓછી ૬૯ હત્‍યાઓ થઇ.

જયારે વર્ષ ર૦૧૧ માં સૌથી વધારે (૧૩ર) હત્‍યાઓ થઇ હતી. રિપોર્ટસ મુજબ ર૦૧૯ માં રાજયમાં ૩પ૮ રેપના કેસ દાખલ થયા હતા. અને ર૯૦૦ સડક દુર્ઘટનાઓમા ૧૧૦૯ લોકો માર્યા ગયા અને ૪૮૪ર ઘાયલ થયા હતા.

(12:00 am IST)