Gujarati News

Gujarati News

News of Friday, 4th January 2019

વેડીંગ કાર્ડ મારફત ભેટને બદલે મોદીને મત આપવાની અપીલ : ઘણા કાર્ડ વાયરલ થયા

સોશ્યલ મિડીયા પર થોડા વેડીંગ કાર્ડની  તસ્વીરો વાયરલ થઇ રહી છે. જેમા ભેટને બદલે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મત આપવાની અપીલ થઇ છે. કાર્ડમાં લખ્યું છે લોકસભા ચૂંટણી ર૦૧૯ માં તમારો  મોદીને  આપેલ મત જ ભેટ છે. આ ઉપરાંત થોડા કાર્ડસમા કેન્દ્ર સરકાર દ્વારા શ રૂ કરવામાં આવેલી યોજનાઓનો પણ ઉલ્લેખ છે.

(8:54 am IST)