Gujarati News

Gujarati News

News of Thursday, 4th January 2018

31મી ડિસેમ્બરે ભારતમાં વોટ્સએપથી 20 અબજ મેસેજ મોકલાયા

દુનિયાભરમાં 75 અબજ મેસેજ સેન્ડ કરાયા ;13 અબજથી વધુ તસવીરો અને 5 અબજ વિડીયો પણ મોકલ્યા

નવી દિલ્હી ;ભારતમાં અંદાજે 20 કરોડ જેટલા વોટ્સએપ યુઝર્સ છે એક અહેવાલ મુજબ 31 ડિસેમ્બરે ભારતમાંથી કુલ 20 અબજ કરતા વધારે મેસેજ મોકલાયા હતા એવું પણ માં કહેવામાં આવ્યું હતું કે, સમગ્ર વિશ્વમાં 75 અબજ મેસેજ મોકલ્યા હતા જેમાંથી 13 અબજ કરતા વધારે તસ્વીરો હતી અને 5 અબજ વીડિયો હતા

(10:48 pm IST)
  • ભારતે લીધો બદલોઃ ૧૦ થી ૧૨ પાકિસ્તાની સૈનિકોને ભારતીય સેનાએ કર્યા ઠારઃ ર પાકિસ્તાની ચોકી પણ ઉડાવી access_time 1:17 pm IST

  • ગાણત્રીના કલાકોમાં પાકિસ્તાન વિરુદ્ધ કઠોર કાર્યવાહી કરશે અમેરિકા : જેરૂસલમ મામલે સંયુકત રાષ્ટ્રમાં સાથ નહીં આપનાર દેશો સામે પણ અમેરિકા કરશે લાલઆંખ access_time 11:24 am IST

  • વિધાનસભાના વિરોધપક્ષના નેતા તરીકે અમરેલીના યુવા ધારાસભ્ય પરેશ ધાનાણી લગભગ નક્કીઃ કોંગ્રેસના વિજેતા ધારાસભ્યો દ્વારા પરેશ ધાનાણીની પસંદગી? access_time 5:29 pm IST