Gujarati News

Gujarati News

News of Thursday, 4th January 2018

ઇઝરાયલી પ્રધાનમંત્રી લાવશે નરેન્દ્રભાઈ મોદી માટે ખાસ ગિફ્ટ

ઇઝરાયલી પ્રધાનમંત્રી બેન્જામિન નેતન્યાહુ આગામી 14 જાન્યુઆરીથી શરુ થનાર પોતાની ભારત યાત્રા દરમિયાન વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી માટે એક ખાસ ગિફ્ટ લાવી શકે છે મળતી જાણકારી મુજબ નેતન્યાહુ ખારા પાણીને પીવાલાયક શુધ્દ પીવા યોગ્ય બનાવવાવાળા ગલ-મોબાઈલ જીપ આપશે ગતવર્ષે જુલાઇમાં પોતાની ઇઝરાયલ યાત્રામાં મોદીએ નેતન્યાહુ સાથે આ 'બુગી 'જીપમાં બેસીને ભૂમધ્ય સાગરના કિનારે સફર કરી હતી તેઓએ ખારાપાણીને પીવાલાયક બનાવવાનો નમૂનો પણ જોયો હતો

(10:09 pm IST)