Gujarati News

Gujarati News

News of Thursday, 4th January 2018

રાજયસભાના ઉમેદવારો નક્કી કરવામાં ''કટકી'' કર્યા આક્ષેપો કેજરીવાલને તેના જ પક્ષના કપીલ શર્માએ ''બીકાઉ'' ગણાવ્યા

આમ આદમી પાર્ટીએ રાજયસભાના ઉમેદવારો તરીકે નક્કી કરેલા ૩ નામો વિરૂધ્ધ પાર્ટીના પુર્વમંત્રી તથા વિધાનસભ્ય કપિલ મિશ્રાએ વાંધો ઉઠાવ્યો છેઃ તેમણે ઉમેદવારોની પસંદગી કરવામાં 'વહીવટ' થયાનો કેજરીવાલ ઉપર ઓક્ષપ કર્યો છે તેમજ કેજરીવાલને 'બિકાઉ' માણસ ગણાવ્યા છેઃ તેમને સદબૂધ્ધિ આપવા પૂજ્ય ગાંધી બાપુની પ્રતિમા સમક્ષ પ્રાર્થના કરવા તેઓ રાજઘાટ ઉપર કાર્યકરો સાથે પહોંચી ગયા છે.

(3:46 pm IST)