Gujarati News

Gujarati News

News of Thursday, 4th January 2018

તાજમહલ બેન્ગલોરમાં શિફટ થયો?

બેન્ગલોરમાં સપ્ટેમ્બર મહિનામાં એક કરોડ રૂપિયાના ખર્ચે શેખર નામના ચેન્નઇના એક આર્ટિસ્ટે આગરાના વિખ્યાત તાજમહલની પ્રતિકૃતિ તૈયાર કરી છે. આ પ્રતિકૃતિ જોવા માટે ઘણા ટૂરિસ્ટો આવે છે. ૪૦ ફીટ ઊંચા, ૭૦ ફીટ પહોળા અને ૭૦ ફીટ લાંબા આ સ્ટ્રકચરને ૧૫૦ લોકોએ બે મહિનાની મહેનત બાદ તૈયાર કર્યુ છે.

(3:50 pm IST)