Gujarati News

Gujarati News

News of Thursday, 4th January 2018

ઉત્તરપ્રદેશના સિનેમાદ્યરોમાં રાષ્ટ્રગાન બાદ કુંભમેળાનો નવો લોગો બતાવવો અનિવાર્ય બનશે

લખનૌઃ ઉત્તરપ્રદેશના સિનેમાઘરોમાં આગામી દિવસોમાં ફિલ્મ શરુ થયા પહેલા રાષ્ટ્રગાન સંભળાવ્યા બાદ કુંભમેળાનો નવો લોગો બતાવવો અનિવાર્ય બનશે યુપીના પર્યટન સચિવ અવનિશ અવસ્થીએ જણાવ્યું હતું કે પ્રદેશના સિનેમાદ્યરોમાં રાષ્ટ્રગાન બાદ કુંભમેળાનો લોગો પ્રદર્શિત કરવો પડશે તેને ટૂંકસમયમાં અમલ કરાશે લોકોમાં ધાર્મિક આયોજનના ઉદેશ્યનું મહત્વ જાણી શકે તેવા હેતુથી આ નિર્ણય કરશે તેમ અંતમાં કહ્યું હતું

(11:31 am IST)
  • બિહારના સમસ્તીપુર શહેરના ગોલા રોડ પરની યુકો બેન્કમાંથી ૮ સશસ્ત્ર લૂંટારૂઓએ 52 લાખ રૂપિયાની લૂંટ ચલાવી નાસી છુટ્યા : પોલીસે ઘટના સ્થળે પહુચીને તપાસ શરુ કરી : તમામ લૂંટારૂઓ સવારે 10-15 વાગ્યે બાઈક પર બેંકમાં પહોચ્યા હતા. access_time 3:51 pm IST

  • વિદેશ પ્રધાન સુષ્મા સ્વરાજે જણાવ્યું હતું કે ભારત સંયુક્ત રાષ્ટ્ર (યુએન)માં હિન્દી ભાષાને અધિકૃત ભાષાનો દરજ્જો દેવડાવવા માટે જરૂરી ખર્ચ કરવા તૈયાર છે, પરંતુ તેમાં યુએનના નિયમો અવરોધરૂપ છે. વાસ્તવમાં, યુએનમાં સત્તાવાર દરજ્જો દેવડાવવા માટે 193 દેશોમાં 129 દેશોનું સમર્થન જરૂરી છે. access_time 10:12 am IST

  • મહારાષ્ટ્રમાં તોફાનોની અસર શાંત થતા ડાંગ એસટી તંત્ર દ્વારા એસટી બસની સુવિધા પુર્વવતઃ સાપુતારાથી નાસીક-શિરડી જતી બસોને લીલીઝંડી access_time 5:29 pm IST