Gujarati News

Gujarati News

News of Sunday, 3rd December 2023

રેવંત રેડ્ડી રાજભવન ખાતે રાજ્યપાલને મળશે : તેલંગાણામાં સરકાર બનાવવાનો દાવો રજૂ કરશે

તેલંગાણા કોંગ્રેસના પ્રમુખ રેવન્ત રેડ્ડી થોડા સમય પછી રાજભવન ખાતે ટોચના નેતાઓ સાથે રાજ્યપાલને મળશે અને સરકાર બનાવવાનો દાવો રજૂ કરશે. તેલંગાણામાં કોંગ્રેસ સૌથી મોટી પાર્ટી તરીકે ઉભરી આવી છે. જો કે રેવંત રેડ્ડી કામરેડ્ડી સીટ પરથી ચૂંટણી હારી ગયા છે.

 

(9:52 pm IST)