Gujarati News

Gujarati News

News of Sunday, 3rd December 2023

૧.૩૦ વાગ્યે ૪ રાજ્યોના ટ્રેન્ડ ?

રાજસ્થાન ફુલ બેઠક ૧૯૯, ભાજપ ૧૦૫ કોંગ્રેસ ૬૭ અને અન્ય ૮

મધ્યપ્રદેશ કુલ બેઠક ૨૩૦, ભાજપ ૧૬૫ કોંગ્રેસ ૬૨ અને અન્ય ૪

છત્તીસગઢ બેઠક ૯૦, ભાજપ ૫૪ કોંગ્રેસ ૩૪ અન્ય ૩

તેલંગાણા કુલ બેઠક ૧૧૯, ભાજપ ૯, કોંગ્રેસ ૬૬, અન્ય એક, બીઆરએસ ૪૦ અને અસદુદ્દીન ઓવેસીનો પક્ષ ૪ બેઠકમાં આગળ

(2:03 pm IST)