Gujarati News

Gujarati News

News of Sunday, 3rd December 2023

વસુંધરા રાજે ઝાલરાપાટનથી જીત્યા.

> અમીન કાઝગી જયપુરની કિશાનપોલ વિધાનસભા બેઠક પરથી જીત્યા છે. 19 અને અંતિમ રાઉન્ડમાં 7204 મતોથી જીત્યા. ભાજપના ચંદ્રમોહન બટવાડા હારી ગયા.
વસુંધરા રાજેએ ઝાલરાપાટન વિધાનસભા બેઠક પરથી ભાજપનો ઝંડો લહેરાવ્યો છે. ઝાલરાપાટણમાં 17 રાઉન્ડની મત ગણતરી થઈ ગઈ છે. કોંગ્રેસના ઉમેદવાર રામલાલ 48489 મતોથી પાછળ છે.
(1:15 pm IST)