Gujarati News

Gujarati News

News of Sunday, 3rd December 2023

જાદુગરનો જાદુ ખતમ', ગજેન્દ્ર સિંહ શેખાવતનો દાવો

ગજેન્દ્રસિંહ શેખાવતે દાવો કર્યો છે કે છત્તીસગઢમાં પણ ભાજપની સરકાર બનશે.

નવી દિલ્હી : કેન્દ્રીય મંત્રી ગજેન્દ્ર સિંહ શેખાવતે દાવો કર્યો છે કે ભારતીય જનતા પાર્ટી બહુમતી સાથે જીતશે. હવે જાદુગરનો જાદુ ખતમ થઈ ગયો. તેમણે આરોપ લગાવ્યો છે કે રાજસ્થાનના લોકોની  અનેક પ્રકારની છેતરપિંડી કરાઈ રહી હતી,પરંતુ રાજસ્થાનના લોકો સ્વાભિમાની છે. તે ખોટા વચનોમાં પડતી નથી. એટલું જ નહીં, ગજેન્દ્ર સિંહ શેખાવતે દાવો કર્યો છે કે છત્તીસગઢમાં પણ ભાજપની સરકાર બનશે.

(11:43 am IST)