Gujarati News

Gujarati News

News of Saturday, 3rd December 2022

મુંબઇના શાંતાક્રુઝમાં હાહાકારઃ મહિલાએ પ્રેમિ સાથે મળીને પતિ અને સાસુને ઘીમુ ઝેર આપીને મોતને ઘાટ ઉતાર્યા

 માતા-પુત્રના બિમારીના લક્ષણ એક સરખા જોવા મળતા ઘટનાનો પર્દાફાશ થયો.

મુંબઇ, તા.૩, મુંબઇમાં પતિ અને સાસુને ધીમુ ઝેર આપીને મહિલાએ પ્રેમી સાથે મળીને મોતને ઘાટ ઉતારતા હાહાકાર મચી ગયો છે.

(9:53 pm IST)