Gujarati News

Gujarati News

News of Friday, 3rd December 2021

અકરમને મળ્યા દુબઇના ગોલ્ડન વિઝા

નવી દિલ્હીઃ પાકિસ્તાનના પૂર્વ ફાસ્ટ બોલર વસીમ અકરમને દુબઈનો ગોલ્ડન વિઝા આપવામાં આવ્યો છે.  આ સન્માન મળ્યા બાદ અકરમે  એપ પર પોતાની ખુશી વ્યકત કરી છે.  ગોલ્ડન વિઝા મળ્યા બાદ વસીમ અકરમ દુબઈ અથવા યુએઈના અન્ય કોઈ શહેરમાં ૧૦ વર્ષ સુધી રહી શકે છે.

  ગોલ્ડન વિઝા મેળવતા અકરમે પર લખ્યું,'ક્રિકેટ જગતમાં મારી સિદ્ધિઓને માન્યતા આપતાં, દુબઈ સરકારે મને ગોલ્ડ વિઝા આપ્યો છે. આ મેળવીને હું ખૂબ જ સન્માનિત છું. દુબઈ ચોક્કસપણે વિશ્વનું શ્રેષ્ઠ સ્થળ છે. વ્યવસાય અને રજા.ૅ શ્રેષ્ઠ સ્થાનોમાંથી એક. આ સ્થળ સમગ્ર વિશ્વ સાથે જોડાયેલું છે. હું અહીં વધુ સમય વિતાવવાનો પ્રયત્ન કરીશ.'

(4:33 pm IST)