Gujarati News

Gujarati News

News of Friday, 3rd December 2021

મુંબઈમાં આજથી ઉ.માનનો પારો ઉંચો જવા લાગશે

ડિસેમ્બરના બીજા વીક પછી પારો ૨૦ ડિગ્રી નીચે જશે : ક્રિસમસ ઉપર જોરદાર રહેશે

મુંબઈ : સતત વરસાદ અને વાદળાઓ તથા ઠંડા પવનનો માહોલ રહ્યા બાદ આજથી ઉ.માનનો પારો વધવા લાગશે અને આગામી થોડા દિવસો મુંબઈમાં ૨૯ થી ૩૦ ડિગ્રી આસપાસ ઉ.માન રહેશે તેમ ઈન્ડિયા વેધરમેનના ટ્વીટર હેન્ડલ ઉપર જણાવાયુ છે. ડિસેમ્બરના બીજા હપ્તાથી ફરી ઠંડી વધશે અને ૨૦ ડિગ્રી સેલ્સીયસ નીચે પારો જશે. જયારે ક્રિસમસ આસપાસ ઠંડીનો પારો વધુ નીચે ચાલ્યો જશે. મુંબઈમાં ડિસેમ્બર મહિનામાં ૪ થી ૬ ઈંચ વરસાદ પડી ગયો છે.

(2:49 pm IST)