Gujarati News

Gujarati News

News of Friday, 3rd December 2021

ગ્રીન હાઈડ્રોજન દ્વારા કાર - ટ્રકો ચાલશે

નવી દિલ્હી : કેન્દ્રીય પ્રધાન નીતિન ગડકરીએ કહ્યુ છે કે શહેરોમાં ઉત્પન્ન થતા સોલીડ વેસ્ટ અને ગંદા પાણીમાંથી ઉત્પન્ન કરાયેલ ગ્રીન હાઈડ્રોજન દ્વારા બસ - કાર અને ટ્રકો ચલાવવાનો મારો પ્લાન છે. મારી પાસે એક કાર છે જે ફરીદાબાદની ઓઈલ રીસર્ચ ઈન્સ્ટીટ્યુટમાં ઉત્પન્ન થયેલ ગ્રીન હાઈડ્રોજન દ્વારા ચાલી શકે છે.

(2:49 pm IST)