Gujarati News

Gujarati News

News of Friday, 3rd December 2021

કોરોનાને કારણે રેલ્વેને મોટો ફટકો

  રેલવે ટિકિટના વેચાણમાં ઘટાડાના કારણે એક વર્ષમાં રેલવેને ૩૫,૪૨૧ કરોડ રુપિયાનો ફટકો પડ્યા છે. લોકસભામાં અપાયેલી જાણકારી મુજબ ૨૦૧૯-૨૦ના વર્ષમાં રેલવે દ્વારા ૫૦૬૬૯ કરોડ રૂપિયાની રેલવે ટિકિટ વેચાઈ હતી. તેની સામે ૨૦૨૧-૨૧માં રેલવેની ટિકિટનુ વેચાણ માત્ર ૧૫૪૨૮ કરોડ રુપિયા રહેલ. વર્તમાન નાણાકીય વર્ષમાં સપ્ટેમ્બર મહિના સુધીમાં ૧૫૪૨૩ કરોડ રૂપિયાની ટિકિટો વેચાણી હતી.

(12:28 pm IST)