Gujarati News

Gujarati News

News of Thursday, 3rd December 2020

ડાયરેક્ટર જનરલ ઇન્ફર્મેશન વોરફેરની પોસ્ટની રચનાની કેન્દ્ર સરકારની મંજૂરી

પ્રથમ અધિકારી લશ્કરી કાર્યવાહીના ડીજી લેફ્ટનન્ટ જનરલ પરમજીત સિંહ રહેશે

નવી દિલ્હી : ડાયરેક્ટર જનરલ ઇન્ફર્મેશન વોરફેરની નવી પોસ્ટની રચનાની કેન્દ્ર સરકાર દ્વાર મંજૂરી આપી દેવામાં આવી છે. ડીજીઆઈડબ્લ્યુ પાસે હવે તેની નીચે અતિરિક્ત ડાયરેક્ટર જનરલ સ્ટ્રેટેજિક કમ્યુનિકેશન હશે

 આર્મી હેડક્વાર્ટરના પુનર્રચનાના ભાગરૂપે ડેપ્યુટી ચીફ ઓફ આર્મી સ્ટાફ (વ્યૂહરચના) ની પોસ્ટની રચના માટે સરકાર દ્વારા મંજૂરી પત્ર જારી કરાયો છે. નવી નિમણૂંક ધારણ કરનાર પ્રથમ અધિકારી લશ્કરી કાર્યવાહીના ડીજી લેફ્ટનન્ટ જનરલ પરમજીત સિંહ રહેશે

(10:16 pm IST)