Gujarati News

Gujarati News

News of Thursday, 3rd December 2020

રાજકોટમાં કોરોનાના સાંજે 63 રિપોર્ટ પોઝિટિવ સાથે આજે 93 કેસ નોંધાયા : કુલ કેસનો આંક 11,222એ પહોંચ્યો: 91 દર્દીઓ સાજા થયા : હાલ 770 દર્દીઓ સારવાર હેઠળ

રાજકોટ: શહેરમાં સાંજે 63 અને બપોરે 30 સાથે આજે કુલ 93 કેસ નોંધાયા છે.આ અંગે મ્યુનિ.કોર્પોરેશનની સતાવાર વિગતો મુજબ આજ રોજ રાજકોટ મહાનગરપાલિકા વિસ્તારમાં બપોરે 12 વાગ્યા થી સાંજ સુધીમાં વધુ 63 રિપોર્ટ પોઝિટિવ  નોંધાતા કુલ કેસ 11,222 થયા છે. હાલમાં 770 દર્દીઓ સારવાર હેઠળ છે. આજે 91 દર્દીઓ સાજા થતા હોસ્પિટલ માંથી રજા આપવામાં .

(7:35 pm IST)