Gujarati News

Gujarati News

News of Thursday, 3rd December 2020

પીઝા હટના સહસંસ્થાપક ફ્રેક કાર્નીનું ૮૨ વર્ષે ન્યુમોનિયાથી નિધન

માતા પાસેથી ઉછીના પૈસા લઇ ભાઇ સાથે વેપારની શરૂઆત કરેલ

ન્યુયોર્કઃ અમેરિકાના કેન્સાસ રાજયના વિચિટા શહેરમાં પિઝા હટની શરૂઆત કરતા ફ્રેંક કાર્નીનું ૮૨ વર્ષે ન્યુમોનીયાના  કારણે નિધન થયુ છે. પોતાના ભાઇ સાથે મળીને પિઝા હટ શરૂ કરવા ફ્રેંકે માતા પાસેથી ૬૦૦ ડોલર ઉછીના લીધા હતા. ૧૯ વર્ષીય ફ્રેંકે ૨૬ વર્ષીય ભાઇ ડૈન સાથે મળીને પીઝા હટની શરૂઆત કરેલ. તેઓ લાંબા સમયથી અલ્ઝાઇમરથી પીડીત હતા. તેમણે કોરોનાને હરાવ્યો હતો. તેમણે કોલેજ દરમિયાન જ પિઝા હટનો પાયો નાખ્યો હતો, જેને ૧૯૭૭માં પેપ્સીકોએ ૩૦ કરોડ ડોલરમાં ખરીદી લીધેલ.

(2:40 pm IST)