Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd December 2019

૪-પ દિવસથી રોજના ૭-૮ કલાક એને આપતો હતોઃ ચંદ્રમાં પર વિક્રમ લેન્‍ડર શોધનાર એન્‍જીનીયર

        ચંદ્રયાન-ર ના વિક્રમ લેંડરનો  કાટમાળ  શોધનાર ચેનનાઇના એન્‍જીનીયર શન્‍મુગ સુબ્રમણ્‍યનએ જણાવ્‍યું છે કે ૪-પ દિવસથી હું આના પર ૭-૮ કલાક પ્રતિ દિવસ કામ કરી રહ્યો હતો.

        એમણે કહ્યું ખરી જાણકારી રાખવાવાળા કોઇપણ વ્‍યકિત આ કામ કરી શકે છે સુબ્રમણ્‍યનએ નાસા દ્વારા જારી ચંદ્રમાની સપાટીની તસ્‍વીરોની તુલનાથી આ ખોજ કરી છે.

        નાસાએ આ શોધનો પુરો શ્રેય સુબ્રમણ્‍યનને આપ્‍યો છે.

(11:38 pm IST)