Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd December 2019

૭ સેકન્‍ડમાં આપવામાં આવશે કોઇપણ કોલનો જવાબઃ હૈદરાબાદ ગેંગરેપ પછી બેંગ્‍લુરૂ પોલીસ

       બેંગ્‍લુરૂના પોલીસ કમિશ્નર ભાસ્‍કરરાવએ કહ્યું છે કે અમે આપની સુરક્ષાને લઇ ૧૦૦ ટકા આશ્વાસન આપીએ છીએ. કોઇપણ  કોલનો ૭ સેકન્‍ડમાં જવાબ આપવામા આવશે. અમે એસએમએસ પણ મોકલીએ છીએ.

        એમણે કહ્યું હૈદરાબાદમાં મહિલા પશુ ચિકિત્‍સકને ગેંગરેપ અને હત્‍યા પછી અમે બધા બેંગ્‍લુરૂવાસીઓ અને બેંગ્‍લુરૂ આવનારાઓને આશ્વાસન આપીએ છીએ કે એમની સુરક્ષા કરવામાં આવશે.

(11:37 pm IST)