Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd December 2019

મને આમરણ અનશન પર બેસવાથી રોકવા પોલીસને ઉપરથી આદેશ, હું અપરાધી નથીઃ દિલ્લી મહિલા આયોગ અધ્‍યક્ષા સ્‍વાતિ માલીવાલની પ્રતિક્રિયા

        દિલ્લી મહિલા આયોગની અધ્‍યક્ષા સ્‍વાતિ માલિવાલએ કહ્યું છે કે પોલીસએ એમને બતાવ્‍યું છે કે ૬ મહિનામાં બળાત્‍કારીઓને ફાંસી માટે કાનુનની માંગ પર એમને આમરણ અનશનને રોકવા માટે  ઉપરથી આદેશ આવ્‍યો છે.

        એમણે કહ્યું હું કોઇ અપરાધી નથી આ દુર્ભાગ્‍યપૂર્ણ છે કે દિલ્લી પોલીસ સહયોગ નથી કરી રહી.

        માલીવાલએ પી.એમ.મોદીને કહ્યું કે મજબૂત કાનૂન મજાક બની રહી ગયો. દરરોજ દીકરીઓ કૂરબાન થઇ રહી છે.

(11:08 pm IST)
  • કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી ગઇકાલે ઝારખંડના ચૂંટણી પ્રવાસે ગયા હતાં જે દરમ્‍યાન તેમણે ગ્રામજનો સાથે હળવી પળો માણી હતી તે તસ્‍વીરમાં દેખાય છે access_time 10:36 am IST

  • જીડીપીના આંકડા મામલે ભાજપના સાંસદ નિશાકાન્ત દુબેએ કહ્યું જીડીપી કોઈ બાઇબલ કે રામાયણ નથી : થોડા વર્ષોમાં જીડીપીની જરૂરિયાત નહિ રહે : નિશાકાન્ત ડૂબેએ જીડીપીની થિયરી પર સવાલ ઉઠાવ્યા : તેઓએ કહ્યું જીડીપીને બદલે સતત આર્થિક વિકાસનું મહત્વ છે access_time 1:17 am IST

  • પાકિસ્તાન મરીન એજન્સી ગુજરાત દરિયાકાંઠેથી 18 માછીમારો સહિત 3 બોટ બળજબરીથી ઉપડી ગયાનું જાહેર થયું છે access_time 12:50 am IST