Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd December 2019

કોંગ્રેસનું કામ ઉલઝાવવુ, બીજેપીનું કામ સુલઝાવવું: કેન્‍દ્રીય મંત્રી રવિશંકર પ્રસાદની ટિપ્‍પણી

કેન્‍દ્રીય મંત્રી રવિશંકર પ્રસાદએ રવિવારના ઝારખંડમાં કહ્યું કે કોંગ્રેસનુ કામ ઉલઝાવવાનુ છે અને બીજેપીનુ કામ સુલઝાવવાનું છે.

એમણ કહ્યું ઝારખંડ પણ એક ઉદાહરણ છે લોકોની ભાવનાઓને ધ્‍યાનમાં રાખતા પૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી બાજપેયીએ ઝારખંડ બનાવ્‍યુ જયારે ઝારખંડએ એક અલગ રાજય બની ગયુ તો કોંગ્રેસએ રાજયને અસ્‍થિર બનાવી દીધુ

(12:00 am IST)
  • પાંચમી ડિસેમ્બરે રિઝર્વ બેન્ક સતત છઠ્ઠી વખત વ્યાજદરમાં ઘટાડો જાહેર કરી શકે છે તેમ આધારભૂત વર્તુળો જણાવે છે access_time 10:49 pm IST

  • પાકિસ્તાન મરીન એજન્સી ગુજરાત દરિયાકાંઠેથી 18 માછીમારો સહિત 3 બોટ બળજબરીથી ઉપડી ગયાનું જાહેર થયું છે access_time 12:50 am IST

  • કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી ગઇકાલે ઝારખંડના ચૂંટણી પ્રવાસે ગયા હતાં જે દરમ્‍યાન તેમણે ગ્રામજનો સાથે હળવી પળો માણી હતી તે તસ્‍વીરમાં દેખાય છે access_time 10:36 am IST